CLASS 3 GENERAL COURSE (1 YEAR WITH BOOK)

Description

આ કોર્સમાં તમને ગુજરાત સ્પર્ધાત્મક પરીક્ષા દ્વારા લેવામાં આવતી વર્ગ-૩ની દરેક પરીક્ષા જેમકે બિન સચિવાલય, હેડક્લાર્ક, તલાટી મંત્રી, પી.એસ.આઇ પ્રિલીમ, મ્યુનિસિપલ કોર્પોરેશનના સંપૂર્ણ વિષયો જેમકે ગુજરાતનો ઇતિહાસ, ભારતનો ઇતિહાસ, ગુજરાતનું ભૂગોળ, ભારતનું ભૂગોળ, ભારતીય બંધારણ, પંચાયતીરાજ, જાહેર વહીવટ, સામાન્ય વિજ્ઞાન, કોમ્પ્યુટર, ગુજરાતી સાહિત્ય, ગુજરાતી વ્યાકરણ, અંગ્રેજી વ્યાકરણ, પર્યાવરણ, ગણિત, રીઝનીંગ વગેરે ભણવા મળશે. બૂક માટે 7031670316 પર કોલ કરવાનો રહેશે.

CLASS 3 GENERAL COURSE (1 YEAR WITH BOOK)

Have a coupon?