
Description
. આ કોર્સમાં તમને ગુજરાત સ્પર્ધાત્મક પરીક્ષા દ્વારા લેવામાં આવતી તલાટી મંત્રી પરીક્ષા માટે સંપૂર્ણ વિષયો જેમકે ગુજરાતનો ઇતિહાસ, ભારતનો ઇતિહાસ, ગુજરાતનું ભૂગોળ, ભારતનું ભૂગોળ, ભારતીય બંધારણ, પંચાયતી રાજ, સામાન્ય વિજ્ઞાન, કોમ્પ્યુટર, ગુજરાતી સાહિત્ય, અંગ્રેજી વ્યાકરણ, ગણિત, રીઝનિંગ વગેરે ભણવા મળશે.
તલાટી મંત્રી (જુનિયર કલાર્ક) (2 months)
Have a coupon?
