સફલ' ગેરેન્ટેડ રેકોર્ડેડ કોર્સ (12 MONTH)

Description

*કોર્સની વિશેષતાઓ* * દરેક વિષયના રેકોર્ડેડ વિડીયો આપવામાં આવેલ છે. GCERT+NCERT ઉપરાંત અન્ય રેફરન્સ બુક્સના આધારે તૈયાર કરેલ કન્ટેન્ટ પીરસવામાં આવશે. * પરીક્ષાના ટ્રેન્ડ સાથે બદલાતા લેવલ મુજબના નવા વિડીયો આવતા રહેશે. * Doubt Solving Lectures અલગથી live ગોઠવવામાં આવશે. * ડેઈલી અને વિકલી ટેસ્ટ રહેશે. * આ કોર્સમાં GCERT & NCERT બેઇઝ ટેસ્ટનો સમાવેશ કરવામાં આવેલ છે. * આ કોર્સની અમારી ગેરંટી એ રહેશે કે પોલીસ કોન્સ્ટેબલ, PSI તથા ક્લાસ ૩ cce ની પરીક્ષામાં અમારા ભણાવેલા વિષયોમાંથી ઓછામાં ઓછુ 70 ટકા આવશે. ગણિતમાં રકમ બદલાઈ શકે. અહીં ખાસ એ ધ્યાનમાં લેવામાં આવે કે 70 ટકા ઓછામાં ઓછુ કીધું પણ અમારો પ્રયત્ન તેનાથી વધુ જ રહેશે.

સફલ' ગેરેન્ટેડ રેકોર્ડેડ કોર્સ (12 MONTH)

Have a coupon?