
Description
* આ કોર્સમાં LRD લોક રક્ષક દળ પરીક્ષા માટે અભ્યાસક્રમ મુજબના તમામ વિષયોને આવરી લેવામાં આવશે. * આ પરીક્ષા માટે ઉપયોગી કાયદો, G.K, ગણિત- રીઝનીંગ જેવા વિષયોને આવરી લેવામાં આવશે. * આ કોર્સનો સમયગાળો 1 મહિના રહેશે. * દરરોજ 2 કલાકનો લેકચર રહેશે. * આ કોર્સમાં ડેઈલી અને વીકલી ટેસ્ટનું આયોજન કરવામાં આવેલ છે.
Constable NEW LIVE Batch 2.0
Have a coupon?
