ખાખી PSI CLASSROOM LIVE BATCH

Description

🎯PSI PAPER 1 & PAPER 2 CLASSROOM LIVE BATCH 2026 🎯

તમારી ખાખી પહેરવાની તૈયારીને આપો એક મજબૂત અને સચોટ દિશા.

  • શરૂઆત: ૬ ઓક્ટોબર ૨૦૨૬

  • લાઈવ લેક્ચર સમય: સવારે ૧૦:૦૦ થી ૧૨:૩૦

  • FEES : ડેમો પહેલા જો તમે આ બેચમાં જોડાવ છો તો 1999 રહેશે ત્યાર પછી 3999 થઈ જશે. 

બેચની મુખ્ય વિશેષતાઓ

  • સંપૂર્ણ અભ્યાસક્રમ: PSI PAPER 1 & PAPER 2 ના અભ્યાસક્રમ મુજબ તમામ વિષયોનું ઝીણવટપૂર્વક માર્ગદર્શન.

  • અનુભવી ફેકલ્ટીઝ: ૧૩+ વર્ષનો બહોળો અનુભવ ધરાવતા નિષ્ણાત શિક્ષકો દ્વારા શિક્ષણ.

  • મેન્ટરશિપ પ્રોગ્રામ: તૈયારી દરમિયાન યોગ્ય દિશા મળી રહે તે માટે દર અઠવાડિયે વિષયવાર ફેકલ્ટી મેન્ટરશિપ.

  • પરીક્ષાલક્ષી પ્રશ્નોત્તરી: પાછલા વર્ષોના પ્રશ્નો (PYQs) અને આગામી પરીક્ષામાં પૂછાઈ શકે તેવા સંભવિત પ્રશ્નોનું વિશ્લેષણ.

  • મૂલ્યાંકન સિસ્ટમ: તમારી તૈયારી ચકાસવા માટે ડેઈલી ટેસ્ટ, વીકલી ટેસ્ટ અને મંથલી મોક ટેસ્ટનું આયોજન.

  • PAPER 2 : GUJARATI DESCRIPTIVE & ENGLISH DESCRIPTIVE ભાવિક સર દ્વારા કરાવવામાં આવશે. 
     

નિયમો અને શરતો (Terms & Conditions)

  • એકવાર એડમિશન લીધા પછી કોઈપણ સંજોગોમાં ભરેલી ફી પરત (Refund) કરવામાં આવશે નહીં.

  • આ એડમિશન અન્ય કોઈ કોર્સ કે અન્ય વિદ્યાર્થીના નામે ટ્રાન્સફર કરી શકાશે નહીં.

  • બેચ સંચાલન અને પ્રવેશ બાબતે તમામ આખરી નિર્ણયો સંસ્થાના રહેશે.

ખાખી PSI CLASSROOM LIVE BATCH

Have a coupon?