CCE PRELIM WORKSHOP

Description

આ વર્કશોપ 04/09/2026 સવારે 8 વાગ્યાથી શરુ થશે તેની નોંધ લેવી. 

દરરોજ 2 કલાક ના ૩ સેશન રહેશે. 

4/09/2026 પહેલા 299 માં લઇ શકો છો વર્કશોપ ત્યારબાદ 599/- થઈ જશે. 

આ વર્કશોપમાં ગુજરાતી english GS ના ટોપિક કરાવવામાં આવશે. 

આ વર્કશોપ સાથે 3 mock test ફ્રી રહેશે. 

ખાસ નોંધ : એક વાર પેમેન્ટ થયા બાદ કોઈપણ સંજોગોમાં પરત મળશે નહી. 

વધુ માહિતી માટે સંપર્ક કરો : 7254929292 / 997444011
 

CCE PRELIM WORKSHOP

₹389
Have a coupon?

₹389