પરિણામ CLASSROOM LIVE BATCH

Description

આ બેચ CCE, તલાટી મંત્રી, જુ.કલાર્ક, પોલીસ, PSI વગેરેની તૈયારી કરતાં વિદ્યાર્થીઓ માટે છે. 

આ LIVE બેચની અવધી 1 વર્ષની રહેશે. 

અમે ભણાવેલા અભ્યાક્રમમાંથી 70% થી વધુ પરીક્ષામાં ન આવે તો વિદ્યાર્થીઓની ફી રીફંડ કરી દેવામાં આવશે. 

વિદ્યાર્થીઓએ ઓનલાઈન ક્લાસમાં હાજરી ફરજીયાત પુરાવવી પડશે. 

બેચમાં 85% હાજરી ફરજીયાત છે. 

એપ્લિકેશનમાં લેવાતી  DAILY , WEEKLY અને MONTHLY ટેસ્ટ ફરજીયાત આપવાની રહશે. 

ખાસ નોંધ : કોઈ પણ સંજોગોમાં ફી ભરેલી પરત મળશે નહી તેનું સર્વે વિદ્યાર્થીમિત્રોએ નોંધ લેવી. 

વધુ માહિતી માટે સંપર્ક કરો - 9974440111 

પરિણામ CLASSROOM LIVE BATCH

Have a coupon?