ધુરંધર POLICE CONSTABLE WORKSHOP

Description

🔶 ધુરંધર POLICE CONSTABLE WORKSHOP 🔶 
 

👉આ વર્કશોપમાં પોલીસ કોન્સ્ટેબલના તમામ વિષયોનું સ્પીડી રિવિઝન થશે, અને  જેમાં તમને મળશે વિષયના નિષ્ણાતોનું માર્ગદર્શન:

  • ઇતિહાસના બાદશાહ ભાવિક સર સાથે: ગુજરાત અને ભારતનો ઈતિહાસ હવે બનશે એકદમ સરળ. ફેક્ટ્સ અને ઘટનાક્રમને ગોખવાને બદલે સમજવાની નવી ટેકનિક.

  • Maths & Reasoning ના કિંગ નિરજ ભરવાડ સર સાથે: ગણિત અને તર્કશક્તિમાં પાયાથી લઈને એડવાન્સ લેવલ સુધીનું શિક્ષણ. પરીક્ષામાં સમય બચાવવાની ખાસ ટ્રીક્સ.

  • સંપૂર્ણ અભ્યાસક્રમ: બંધારણ,  ભૂગોળ , વારસો , કરંટ અફેર્સ અને વિજ્ઞાન ટેકનોલોજી  સહિતના તમામ વિષયો પર વિશેષ ભાર.

    ખાસ નોંધ - MATHS - REASONINGના LIVE લેકચર જીગો એપ્લિકેશનમાં રહેશે. 

  • વધુ માહિતી માટે સંપર્ક કરો - 7254929292 | 9974440111

ધુરંધર POLICE CONSTABLE WORKSHOP

Have a coupon?