
Description
નવા અભ્યાસક્રમ મુજબના તમામ વિષયોને આવરી લેતો કોર્સ એટલે ક્લાસરૂમ કોર્સ. આ કોર્સમાં Pre + Mains ની સંપૂર્ણ તૈયારી કરાવામાં આવશે. જેમાં A અને B ગ્રુપના સંપૂર્ણ વિષયોનો સમાવેશ થશે. આ કોર્સનો સમયગાળો એક વર્ષનો રહેશે. આ કોર્સમાં બુક મળવાપાત્ર રહેશે. દરરોજ 2 કલાકનો લેકચર રહેશે. ક્લાસરૂમ માં લેવાતી ટેસ્ટ આ કોર્સમાં આપવામાં આવશે.
Classroom Course For CCE pre + mains (A&B)
Have a coupon?
