મહર્ષિ TAT (S) & (HS) MAINS LIVE BATCH

Description

મહર્ષિ લાઈવ બેચ 11/05/2025 થી શરૂ થવા જઈ રહી છે.

આ બેચમાં તમને LIVE VIDEOS તથા ભાવિક સરનું માર્ગદર્શન એટલે કે LIVE MENTORSHIP VIDEOS મળશે.

3 MOCK TEST મળવા પાત્ર રહેશે. 

આ કોર્સ સાથે આપણું ગુજરાતી વ્યાકરણનું પુસ્તક ફ્રી મળશે ખાલી તમારે કુરિયર ચાર્જ આપવાનો રહેશે.

બુક મંગાવવા માટે તમારે 7255929292 પર સંપર્ક કરવાનો રહેશે.

કોર્સમાં પ્રવેશ્યા બાદ કોઈપણ સંજોગોમાં ફી પરત મળવા પાત્ર રહેશે નહીં. 

પેઈડ કોર્સમાં ભણાવેલ કોઈ પણ કન્ટેન્ટ તમારા કોઈ પણ સોસીયલ મીડિયામાં સંસ્થાના નામ વગર મુકશો તો કોપીરાઈટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.

મહર્ષિ TAT (S) & (HS) MAINS LIVE BATCH

Have a coupon?