ગુજlish LIVE BATCH

Description

સ્પેશિયલ "GujLish" LIVE BATCH, જે તમારા ૩૦ ગુણ પાકા કરાવશે.
 

આ કોર્સ તદ્દન FREE મેળવો!

જો તમે Target CCE Group A + B [Prelims] કોર્સ ખરીદો છો, તો આ GujLish LIVE BATCH તમને તેની સાથે બિલકુલ ફ્રી આપવામાં આવશે!

 

આ બેચની વિશેષતાઓ:

  • સંપૂર્ણ કવરેજ: ગુજરાતી (15 ગુણ) અને અંગ્રેજી (15 ગુણ) એમ કુલ 30 ગુણ ને આવરી લેતો ગુજરાતનો એકમાત્ર સ્પેશિયલ કોર્સ.

  • LIVE Batch: ભાવિક સર સાથે સીધું જ લાઈવ ભણવાની તક.

     

    જો તમે માત્ર આ બેચ અલગથી લેવા માંગતા હોવ, તો અત્યારે ચાલી રહી છે સ્પેશિયલ ઓફર:

  • કોર્સ સમયગાળો: 6 મહિના

  • ઓફર પ્રાઈસ: માત્ર ₹ 999/- (મૂળ કિંમત ₹ 1499/-)

  • ઓફરની છેલ્લી તારીખ: 05 ફેબ્રુઆરી, 2026
     

    કેમ ભાવિક સર જ?

    "CCE એટલે ભાવિક સર જ!" ગુજરાતી અને અંગ્રેજી વિષયોને સરળ શૈલીમાં અને પરીક્ષાલક્ષી રીતે સમજાવવા માટે ભાવિક સરની મેથડ વર્ષોથી વિદ્યાર્થીઓમાં લોકપ્રિય છે.

  • ✅ Terms & Condition

  • 👉 આ કોર્સમાંથી બીજા કોઈપણ કોર્સમાં ટ્રાન્સફર થઇ શકાશે નહી.

    👉 ભરેલી ફી કોઈપણ સંજોગમાં પરત કરવામાં આવશે નહી તેની ખાસ નોંધ લેવી.

    👉વધુ માહિતી માટે સંપર્ક કરો - 7254929292 / 9974440111

ગુજlish LIVE BATCH

Have a coupon?