Description
આ બેચમાં તમને ગુજરાતી અને અંગ્રેજી વ્યાકરણના વિડીયો ભાવિક મારું સર દ્વારા સમજાવવામાં આવશે. નવા અભ્યાસક્રમ મુજબ દરેક ટોપિક્સ આવરી લેવામાં આવશે. લાઇવ લેક્ચર્સનો સમય 2:30 to 4 : 00 રહેશે. લાઇવ લેક્ચર્સના વિડીયો રેકોર્ડેડ પણ મળી રહેશે. આ બેચનો સમયગાળો ૩ મહિનાનો રહેશે. સોમ થી શુક્ર લાઇવ સેશન રહેશે. વધુ માહિતી માટે સંપર્ક કરો - 7254929292 / 9974440111
Live Batch (English-Gujarati)
Have a coupon?
