
Description
Terms & Condition :-
👉 અમારા કોર્સમાંથી ઓછામાં ઓછું 65% પૂછાશે, જો ન પૂછાય તો મની બેક ક્લેમ કરી શકશે!
👉 મેન્ટરશીપ લાઈવ વખતે 90% કે તેથી વધુ હાજરી અનિવાર્ય છે.
👉 જો વિદ્યાર્થી કોઈપણ પૂર્વ સૂચના વગર 5 શેશનમાં ગેરહાજર રહેશે, તો તેને મની બેક નહીં મળે.
👉 સંસ્થા દ્વારા લેવામાં આવતી Daily, Weekly અને Mock Test આપવી ફરજીયાત છે.
👉 તમામ ટેસ્ટમાં વિદ્યાર્થીએ સરેરાશ 70% ગુણ મેળવેલા હોવા જોઈએ, જેથી સાબિત થાય કે વિદ્યાર્થી મહેનત કરી રહ્યો છે.
👉 વિદ્યાર્થીએ પરીક્ષા માટે ફોર્મ ભરેલું હોવું જોઈએ અને પરીક્ષામાં હાજર રહેવું ફરજીયાત છે.
👉 પરિણામ જાહેર થયાના 5 દિવસમાં વિદ્યાર્થીએ જરૂરી પુરાવા [હોલ ટિકિટ અને રિઝલ્ટ] સાથે અરજી કરવાની રહેશે.
👉 મની બેક ગેરંટી માત્ર ફી પર લાગુ થશે.
👉 ફી પર GST બાદ કરી બાકીની 50% રકમ પરત કરવામાં આવશે.
👉 આ કોર્સમાંથી બીજા કોઈપણ કોર્સમાં ટ્રાન્સફર થઇ શકાશે નહી.
👉 ભરેલી ફી કોઈપણ સંજોગમાં પરત કરવામાં આવશે નહી તેની ખાસ નોંધ લેવી.
👉વધુ માહિતી માટે સંપર્ક કરો - 7254929292 / 9974440111
