Description
આ બેચમાં તમને ગણિત અને રીઝનીંગના લાઇવ લેક્ચર્સ નિરજ ભરવાડ સર દ્વારા તથા ગુજરાતી અને અંગ્રેજી વ્યાકરણના લાઈવ લેક્ચર્સ ભાવિક મારું સર દ્વારા સમજાવવામાં આવશે. બદલાતા ટ્રેન્ડ સાથે ટોપિક્સને બેઝીકથી એડવાન્સ લેવલે સમજાવવામાં આવશે. આ બેચનો સમયગાળો ૩ મહિનાનો રહેશે. લાઈવ લેક્ચર્સનો સમય - NIRAJ SIR 11 TO 12:30 BHAVIK SIR 2:30 TO 4:00 જે વિદ્યાર્થી અમુક કારણોસર લાઇવ લેક્ચર્સ જોઈ શકતા નથી તો ચિંતા કરવાની જરૂર નથી લાઇવ લેક્ચર્સના વિડીયો રેકોર્ડેડ વિડીયો આપવામાં આવશે. સોમ થી શુક્ર લાઇવ સેશન રહેશે. વધુ માહિતી માટે સંપર્ક કરો - 7254929292 / 9974440111
MERG LIVE BATCH (MATHS - ENGLISH - REASONING - GUJARATI)
Have a coupon?
