
Description
🛑 શું તમે પણ ખાખી પહેરવાનું સપનું જોઈ રહ્યા છો? હવે તમારી તૈયારીને આપો એક નવી ઊંચાઈ 'ભાવિક મારૂ' સરના માર્ગદર્શન સાથે! PSI પરીક્ષાના મુખ્ય પડાવ એટલે કે Descriptive (વર્ણનાત્મક) પેપરની સંપૂર્ણ અને સચોટ તૈયારી માટેનો ખાસ કોર્સ.
કોર્સની મુખ્ય વિશેષતાઓ:👇
LIVE Mentorship: ભાવિક સર દ્વારા સીધું માર્ગદર્શન અને મૂંઝવતા પ્રશ્નોનું સોલ્યુશન.
Recorded Course: દરેક લેક્ચરનું રેકોર્ડિંગ ઉપલબ્ધ, જેથી તમે ગમે ત્યારે રિવિઝન કરી શકો.
Expert Guidance: વર્ણનાત્મક લખાણ (Descriptive Writing) માં વધુ સ્કોર કઈ રીતે કરવો તેની ખાસ ટિપ્સ.
Validity: 6 મહિનાની વેલિડિટી.
🛑 કોર્સ પરચેસ કરવાની રીત -
સૌપ્રથમ Buy Now ના બટન પર ક્લિક કરવું.
ત્યારબાદ તમારે જે કોર્સ ખરીદવો છે તેની વેલીડીટી પર ક્લિક કરવું.
✅ Terms & Condition
👉 આ કોર્સમાંથી બીજા કોઈપણ કોર્સમાં ટ્રાન્સફર થઇ શકાશે નહી.
👉 ભરેલી ફી કોઈપણ સંજોગમાં પરત કરવામાં આવશે નહી તેની ખાસ નોંધ લેવી.
👉વધુ માહિતી માટે સંપર્ક કરો - 7254929292 / 9974440111
