MISSION CCE PLANNER COURSE

course thumbnail
Description

CCE પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ખુશખબર! હવે Group A અને Group B બંનેની તૈયારી એક જ કોર્સમાં કરો. "CCE એટલે ભાવિક સર" ના વિશ્વાસ સાથે તમારી સરકારી નોકરી મેળવવાની સફરને સરળ બનાવો.

કોર્સની વિશેષતાઓ:
LIVE Mentorship: ભાવિક સર દ્વારા સીધું લાઈવ માર્ગદર્શન આપવામાં આવશે. (દર સોમવાર )

Recorded Course: દરેક વિષયના રેકોર્ડ કરેલા વિડિયો લેક્ચર્સ ગમે ત્યારે જોઈ શકાશે.

Special Bonus: આ કોર્સની સાથે Descriptive Video તદ્દન FREE આપવામાં આવશે.

Comprehensive Learning: Group A અને Group B ના તમામ પાસાઓને આવરી લેતી સચોટ તૈયારી.

🛑 કોર્સ પરચેસ કરવાની રીત -

સૌપ્રથમ Buy Now ના બટન પર ક્લિક કરવું.

ત્યારબાદ તમારે જે કોર્સ ખરીદવો છે તેની  વેલીડીટી પર ક્લિક કરવું.

Terms & Condition

👉 આ કોર્સમાંથી બીજા કોઈપણ કોર્સમાં ટ્રાન્સફર થઇ શકાશે નહી.

👉 ભરેલી ફી કોઈપણ સંજોગમાં પરત કરવામાં આવશે નહી તેની ખાસ નોંધ લેવી.

👉વધુ માહિતી માટે સંપર્ક કરો - 7254929292 / 9974440111

Loading...