MISSION PSI RECORDED COURSE

Description

👉PSI ના અભ્યાસક્રમ મુજબના દરેક વિષયોને ભણાવવામાં આવ્યા છે. 

👉 આ કોર્સમાં દરેક વિષયના ટોપિક વાઈઝ ટેસ્ટ મુકવામાં આવેલ છે. 

👉 તમારા પ્રશ્નો અને મુશ્કેલીઓના નિવારણ માટે ભાવિક સર દર અઠવાડિયે એક અલગ મેન્ટરશિપ પ્રોગ્રામનું આયોજન ફ્રી માં જ આ બેચમાં કરશે.

👉 કોઈ પણ કારણોસર રીફંડ આપવામાં આવશે નહી અને કોર્સ બીજા કોર્સમાં બદલી આપવામાં પણ નહી આવે.

👉 આ કોર્સ ખરીદનારને ભાવિક મારું પબ્લિકેશનના પુસ્તકો ઉપર 50% DISCOUNT આપવામાં આવશે.

 

🛑 કોર્સ પરચેસ કરવાની રીત -

સૌપ્રથમ Buy Now ના બટન પર ક્લિક કરવું.

ત્યારબાદ તમારે જે કોર્સ ખરીદવો છે તેની  વેલીડીટી પર ક્લિક કરવું.

✅ Terms & Condition

👉 આ કોર્સમાંથી બીજા કોઈપણ કોર્સમાં ટ્રાન્સફર થઇ શકાશે નહી.

👉 ભરેલી ફી કોઈપણ સંજોગમાં પરત કરવામાં આવશે નહી તેની ખાસ નોંધ લેવી.

👉વધુ માહિતી માટે સંપર્ક કરો - 7254929292 / 9974440111

 

MISSION PSI RECORDED COURSE

Have a coupon?