
Description
👉 આ LIVE બેચમાં હાલના અભ્યાસક્રમ મુજબ તથા આવનારા નવા અભ્યાસક્રમ મુજબના દરેક વિષયોને ભણાવવામાં આવશે.
👉 આ બેચમાં DAILY, WEEKLY, MONTHLY ટેસ્ટનું આયોજન કરવામાં આવશે.
👉 આ LIVE બેચના વિડિયોઝ સાથે રેકોર્ડેડ કોર્સ ફ્રી આપવામાં આવશે.
👉 LIVE બેચનો સમય સંજોગો પ્રમાણે બદલાય શકે.
👉 જો પરીક્ષાની જાહેરાત થઈ જાય તો LIVE LECTURES ના કલાકો વધી શકે છે. કોઈ પણ વિદ્યાર્થી ખોટી રીતે વિરોધ કરશે નહીં.
👉 કોર્સ ખરીદતા પહેલા DEMO LECTURE જોઈ લેવા, કોઈ પણ એટલે કોઈ પણ સંજોગોમાં રીફંડ આપવામાં આવશે નહીં એટલે ભણવા વાળા લોકોએ જ કોર્સ લેવો.
👉 તમારા પ્રશ્નો અને મુશ્કેલીઓના નિવારણ માટે ભાવિક સર દર અઠવાડિયે એક અલગ મેન્ટરશિપ પ્રોગ્રામનું આયોજન ફ્રી માં જ આ બેચમાં કરશે.
👉 આ કોર્સ ખરીદનારને ભાવિક મારું પબ્લિકેશનના પુસ્તકો ઉપર 50% DISCOUNT આપવામાં આવશે.
🛑 કોર્સ પરચેસ કરવાની રીત -
સૌપ્રથમ Buy Now ના બટન પર ક્લિક કરવું.
ત્યારબાદ તમારે જે કોર્સ ખરીદવો છે તેની વેલીડીટી પર ક્લિક કરવું.
✅ Terms & Condition
👉 આ કોર્સમાંથી બીજા કોઈપણ કોર્સમાં ટ્રાન્સફર થઇ શકાશે નહી.
👉 ભરેલી ફી કોઈપણ સંજોગમાં પરત કરવામાં આવશે નહી તેની ખાસ નોંધ લેવી.
👉વધુ માહિતી માટે સંપર્ક કરો - 7254929292 / 9974440111
