PSI - LRD - GENERAL LIVE BATCH

Description

* આ કોર્સમાં LRD લોક રક્ષક દળ તથા PSI (PRELIMS)પોલીસ સબ ઇન્સ્પેક્ટર પરીક્ષા માટે નવા અભ્યાસક્રમ મુજબના તમામ વિષયોને આવરી લેવામાં આવશે. * આ પરીક્ષાઓ માટે ઉપયોગી કાયદો, G.K, ગણિત- રીઝનીંગ જેવા વિષયોને આવરી લેવામાં આવશે. * હાલમાં આ કોર્સની કિંમત 4999 છે. પછી થી આ કોર્સની કિંમત 9999 રહેશે તેની ખાસ નોંધ લેવી. * આ કોર્સનો સમયગાળો 13 મહિના રહેશે. * દરરોજ 2 કલાકનો લેકચર રહેશે. * આ કોર્સમાં ડેઈલી અને વીકલી ટેસ્ટનું આયોજન કરવામાં આવેલ છે.

PSI - LRD - GENERAL LIVE BATCH

Have a coupon?