
Description
Terms and Conditions 👇
અમારા ભણાવેલામાંથી ઓછામાં ઓછું 65% ઉપર આવશે.
જે વિદ્યાર્થી ફેઈલ થાય છે તેમને GST ની રકમ બાદ કરતાં 50% ફી પરત કરી આપવામાં આવશે.
કોર્સમાં મુકવામાં આવતી દરેક ટેસ્ટ અને મોક ટેસ્ટ આપવાની રહેશે.
આ ફી તે લોકોને જ પરત મળશે કે જે લોકો લેખિત પરીક્ષા આપશે અને પરિણામ બતાવશે.
રનીંગમાં ફેલ કે કોઈપણ સંજોગોમાં લેખિત આપવામાં નિષ્ફળ ગયેલા વિદ્યાર્થીઓને ફી પરત નહીં જ મળે.
હિંમત Police Constable ગેરેન્ટેડ કોર્સ
Have a coupon?
