
Description
આ કોર્સમાં તમને PSI મુખ્ય પરીક્ષા માટે કાયદાના ઊંડાણ પૂર્વક લેકચર મળશે. આ કોર્સ ગુજરાતના કાયદાના સૌથી અનુભવી એવા હાર્દિક સર દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. ભારતીય દંડ સંહિતા થી લઈ જુગાર ધારા સુધીના દરેક લેકચર તમને ઊંડાણ પૂર્વક અહીં મળી રહેશે. આ કોર્સ સાથે તમને ભારતીય કાયદા નું એક પુસ્તક (688 પેજ -590 કિંમતનું) ફ્રી મળશે જેના માટે તમારે 7031670316 ઉપર કોલ કરવાનો રહેશે
ONLY LAW FOR PSI (3 MONTHS)
Have a coupon?
