
Description
👉આ કોર્સમાં તમને CCE PRE + MAINS ની પરીક્ષાના સંપૂર્ણ સિલેબસની તૈયારી કરાવવામાં આવેલ છે.
👉Group A અને B ની પણ તૈયારી કરાવવામાં આવશે.
👉સોમવાર અને શુક્રવારે mains ની તૈયારી માટે LIVE SESSION રહેશે.
👉આ કોર્સમાં વિથ બુક કોર્સ છે તેથી બુક મેળવવા માટે 7255929292 પર સંપર્ક કરવો.
✅ Terms & Condition
1. આ કોર્સમાં લાઇવ + રેકોર્ડેડ લેકચર રહેશે.
2. આ કોર્સમાંથી બીજા કોઈપણ કોર્સમાં ટ્રાન્સફર થઇ શકાશે નહી.
૩. ભરેલી ફી કોઈપણ સંજોગમાં પરત કરવામાં આવશે નહી તેની ખાસ નોંધ લેવી.
વધુ માહિતી માટે સંપર્ક કરો - 7254929292 / 9974440111
CCE PRELIMS + MAINS (WITH BOOKS) A & B GROUP
Have a coupon?
